Breaking News

તમારા ફેવરિટ સીતારાઓ જો ફિલ્મો માં ના હોત તો આવા દેખાતા હોત,તસવીરો જોઈને હસવું નહિ રોકી શકો….

જોકે સ્ટાર્સ લોકોની દુનિયા એવી હોઈ છે કે જ્યાં તેઓ તેમના ચહેરા અને બૉડી પર ખાસ ધ્યાન આપે છે અને એવું કેમ નહીં? આપણે બધા જાણીએ છીએ કે સ્ટાર્સ તેમના સારા દેખાવ માટે કેટલી મહેનત કરે છે. તે પોતાનો મોટાભાગનો સમય જીમ, મેકઅપ અને ખાવાપીવામાં જ પસાર છે. જો આવુ ન હોત, તો પછી તેમની વચ્ચે અને સામાન્ય માણસ વચ્ચે કોઈ ફરક રહેશે નહીં, અને બની શકે કે લોકો તેમને વધુ પસંદ નહીં કરે. જેની સીધી અસર સ્ટાર્સના કરિયર પર પડશે.કોઈ પણ સ્ટાર્સ એવું નહિ ઈચ્છે કે તેમનું લુક ખરાબ દેખાય. તે પોતાની જાતને જુવાન રાખવા અને ફીટ રાખવા માટે સખત મહેનત કરે છે જેથી તેમની છબિ લોકોમાં સારી રહે.શું થશે જો તમારા સ્ટાર્સ જેવું દેખાવ માંગે છે તેવા ન દેખાય તો તમે તેમને એટલા જ પસંદ કરશો જેટલા આજે કરો છો? આ તો ચર્ચાનો વિષય છે જેને હું તમારી પર છોડું છું.તો ચાલો મિત્રો આજનો ટોપિક છે”તમારા સ્ટાર્સ આવા દેખાતા હોતો જો તેઓ ફિલ્મોમાં ન હોત”.આ વાત પર ચર્ચા કરીએ અને શૅર કરું છું તમારા સ્ટાર્સની એવી તસવીરો જેને તમે પેલા ક્યારેય નહીં જોઈ હોઈ,વિચારો કે તેઓ ફિલ્મોની દુનિયામાં ન હોતો તો.કેવા દેખાતા હોત,મેં જ્યારે આ ફોટાઓને જોયા ત્યારે હસતા હસતા લોટપોટ થઈ ગયો.તમે પણ આ સ્ટાર્સની ફોટોને જોવો અને થઈ જાવ લોટપોટ જેટલા પણ ફોટાઓ અહીંયા છે એ બધા અસલમાં મોરફિંગ એટલે કે ફોટોશોપની છે.

1.પ્રિયંકા ચોપડા.

જો પ્રિયંકા ફિલ્મોમાં ન હોત તો કદાચ એ આજે આવી જ લાગત પણ સમય ની વાત છે આજે આપણા બધાની ફેવરેટ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા બૉલીવુડ અને હોલિવુડની એક ફેમસ એક્ટ્રેસ છે.

2.રાની મુખર્જી.

રાની મુખર્જી જો ફિલ્મોમાં ન આવી હોત તો અત્યારે કદાચ તેમનો લુક પણ આવો જ દેખાતો હોત પણ એવું નથી રાની મુખર્જી આજના સમયની એક બોલ્ડ એક્ટ્રેસ છે. અને એમની બધી ફિલ્મોતો સુપર હિટ છે.

3.ઝૉન અબ્રહ્મમ.

તમારા બધાના ફેવરેટ હીરો જૉન જેમને આજે એમની બૉડી અને એમના લુકને લઈને ઘણી ફેન ફોલોઇંગ બનાવી છે તેઓ જો ફિલ્મોમાં ન હોત તો શું થાત એ પણ કંઈક આવા જ દેખાતા હોત.

4.ઐશ્વર્યા રાય બચ્ચન.

એશ્વર્યા રાય બચ્ચનની તો શું વાત કરવી સુંદરતાની બાબતે તો તેમની આગળ કોઈ આવી ન શકે બૉલીવુડની મશહુર અદાકાર ઐશ્વર્યા રાય બચ્ચન જો આજે ફિલ્મોમાં ન આવી હોત તો એમનો લુક કઈક આવો જ હોત.

5.અજય દેવગણ.

બોલીવુડના સિંઘમ જેમના લાખો લોકો ફેન છે જો બોલીવુડના સિંઘમએ ફિલ્મોમાં પગ ન મુક્યો હોત તો કદાચ એમને કોઈ ઓળખતું ન હોત અને એમનો લુક આજે આવો હોત પણ બોલિવુડના સિંઘમના હાલમાં કરોડોની સંખ્યામાં ફેન છે.

6.કરીના કપૂર.

બૉલીવુડની અદાકારા કરીના કપૂર નવાબ પરિવારની પુત્રવધુ જે બૉલીવુડમાં ફેમસ એક્ટ્રેસ છે જેમનો લુક તો ખૂબ જ સુંદર છે તેમના પુત્ર તૈમુરના થયા પછી પણ આજે તે એવી જ સુંદર બોલ્ડ દેખાઈ રહી છે પણ જરા વિચારો કે તેમને બૉલીવુડમાં એન્ટ્રી ના કરી હોત તો આજે તેઓ આટલી સ્લિમ એન્ડ ટ્રિમ ન હોત કદાચ.

7.સલમાન ખાન.

સલમાન ખાન બૉલીવુડની શાન દબંગ હીરો જેમની બૉડી એમના સીક્સ પેક તેમનો લુક તેમની સ્ટાઇલ પર લાખો છોકરીઓ દિવાની છે બોલિવુડના એવા ફેમસ સ્ટાર જેમને આજે બૉલીવુડની ઇન્ડસ્ટ્રીમાં કઈક અલગ જ અંદાજ છે જો આજે તેઓ ફિલ્મોમાં ન હોત તો શું હોત તમે જ વિચારી શકો છો.

8.આલિયા ભટ્ટ.

બૉલીવુડની ક્યૂટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ એકદમ નાની ડૉલ જેવી લાગે છે જેમની દરેક ફિલ્મો સુપર હિટ રહી છે પણ જો તેમને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પગ ન મુક્યો હોત તો કદાચ તેમનો લુક પણ આવો જ કંઈક હોત બરબાર ને..!

9.રણબીર કપૂર.

બૉલીવુડના રણબીર કપૂર ક્યૂટ અને હેન્ડસમ એક્ટર જેમની ફેન્સ ફોલોઇંગ ઘણી બધી છે જેમની પાછળ લાખો છોકરીઓ પાગલ છે.જો રણબીર કપૂર બૉલીવુડમાં ન આવ્યા હોત તો એ પણ આવા જ દેખાતા હોત.

10.આમિર ખાન.

સૌથી શાંત બોલીવુડના એકટર આમિર ખાન જેમની ફિલ્મો સુપર હિટ રહી છે જેમના આજના સમયમાં ઘણા બધા ફેન છે પણ કદાચ તેઓ પણ આવા જ કંઈક દેખાતા હોત જો તેંમને બૉલીવુડમાં પગ ના મુક્યો હોત તો.

11.શાહરુખ ખાન.

શાખરૂખ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રોમેન્ટિક કિંગ જેમની ફેન ફોલોઇંગ તો તમને ખબર જ હશે તેમની એક્ટિંગની લાખો છોકરીઓ દિવાની છે જો તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ન હોત તો તેઓ કદાચ જ આટલાં હેન્ડસમ અને સ્માર્ટ હોત.

12.કૅટરીના કૈફ.

બૉલીવુડની પ્રિટી હીરોઇન કૅટરીના કૈફ જેમને તેમની અદાઓથી ઘણા લોકોને દીવાના બન્યા છે તેમનો લુક એક રાજકુમારી જેવો લાગે છે પણ તમે વિચાર્યું છે કે જો તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ ન મુક્યો હોત તો તે કેવી દેખાતી હોત?

About Admin

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *