Breaking News

“તારક મેહતાં કા ઉલ્ટા ચશ્માં”ની સોનુ હવે દેખાય છે ખુબજ સુંદર અને હોટ તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો……

આટલી બધી બદલાઈ ગઈ છે તારક મહેતા કા ઉલટા ચશ્માંની સોનું,ફોટા જોઈને નહિ થાય વિશ્વાસ.સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. શો ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આટલા વર્ષોમાં શોમાં ઘણા નવા પાત્રો ઉમેરવામાં આવ્યા છે અને ઘણા એક્ટર્સ શો છોડીને જતા રહ્યા છે.

‘તારક મહેતા’માં ટપ્પુનો રોલ કરતા એક્ટર ભવ્ય ગાંધીએ લાંબા સમય સુધી કામ કર્યા બાદ શો છોડ્યો હતો. ત્યાર પછી સીરિયલમાં બે સોનુ બદલાઈ ગઈ.સોનુ ભીડેનો રોલ કરતી એક્ટ્રેસ ઝીલ મહેતા અને નિધિ ભાનુશાળીએ સીરિયલ છોડી હતી.અને ‘દયાબેન’ એટલે કે દિશા વાકાણી તો શોમાંથી લાંબા સમયથી ગાયબ જ છે. ત્યારે હવે વધુ એક એક્ટ્રેસે સીરિયલને અલવિદા કહી દીધું છે.

હાલમાં ભારતીય ટીવી શો’તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્મા’ એક ટીવીનો સૌથી લોકપ્રિય શો માનવામાં આવે છે. લોકો આ શોની ખૂબ મજા લઇ રહ્યા છે. આ શોના બધા પાત્રો લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ જે વાત ‘ટપુ સેના’ની છે તે બીજે ક્યાંય નથી. ચાલો તમને જણાવી દઈએ કે ‘ટપ્પુ સેના’ ના તમામ પાત્રોએ ખૂબ જ નાની ઉંમરે સ્ટાર્સ જેવી ઓળખ બનાવી લીધી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લાં થોડાં સમયથી સોનુ (સોનાલિકા ભીડે) દેખાતી નહોતી. સોનુનો રોલ કરતી નિધિ ભાનુશાલીએ આ શો છોડી દીધો છે. હવે, શોમાં નવી સોનુ જોવા મળશે. ચર્ચા છે કે ટીવી એક્ટ્રેસ પલક સિધવાણી આ રોલ પ્લે કરશે.પલકે શોર્ટ ફિલ્મ્સ તથા જાહેરાતોમાં કામ કર્યું છે.આ ઉપરાંત વેબસીરિઝ ‘હોસ્ટેજ’માં પણ કામ કર્યું છે. સોનુના રોલ માટે ઘણાં જ ઓડિશન્સ લેવામાં આવ્યા હતાં અને મોક શૂટ પણ કરવામાં આવ્યાં હતાં.અંતે પલકને આ રોલ માટે પસંદ કરવામાં આવી છે. સૂત્રોના મતે, પલકે આ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

‘ટપ્પુ સેના’ની મેમ્બર સોનુ ભીડેનું પાત્ર પહેલાં નિધિ ભાનુશાળી ભજવતી હતી.મીડિયા રિપોર્ટ પ્રમાણે, નિધિ ભણવાનું પૂરું કરવા માટે શોને બાય-બાય કહી દીધું છે. નિધિ હાલ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બીએ કરે છે અને ભણવામાં હોંશિયાર છે. નિધિ ભણતર પર ધ્યાન આપવા માગે છે જેથી કરીને સારી રીતે ગ્રેજ્યુએશન પૂરું કરીને કરિયરની વધુ ઊંચાઈએ લઈ જઈ શકે. આ સંજોગોમાં નિધિનું રિપ્લેસમેન્ટ શોધવાની ફરજ પડી રહી છે.

નિધિ પહેલાં આ રોલ ઝીલ મહેતા ભજવતી હતી. ઝીલે નવ વર્ષની ઉંમરે ‘તારક મહેતા.’માં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલે લગભગ સાડા ચાર વર્ષ સુધી આ શોમાં કામ કર્યું હતું. જોકે, તે એક્ટિંગને બદલે અભ્યાસ પર ધ્યાન આપવા માગતી હતી. આથી જ 14 વર્ષની ઉંમરે તેણે આ શો છોડવાનું નક્કી કર્યું હતું.ટપ્પુ સેનામાં ટપ્પુ પછી લોકોને જે પાત્ર ખૂબ ગમ્યું તે છે ‘ભીડે માસ્ટર’ ની નાની છોકરી ‘સોનુ’. ખરેખર સોનુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને આજના સમયમાં તેનો સુંદર લુક છે.

લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્માનું નામ આવતાની સાથે જ દયા ભાભી, ટપુની મસ્તી અને જેઠાલાલની પરેશાનીઓ યાદ આવી શકે છે. પરંતુ આ ટીવી શોમાં સોનુ, જે ટપ્પુ સેનાની મહત્વપૂર્ણ સભ્ય છે, જેને ઘણા લોકોનો પ્રેમ મળે છે ચાલો તમને જણાવી દઈએ કે નાની સોનુ હવે ખૂબ મોટી થઈ ગઇ છે.

અને સોનુનું અસલી નામ ઝીલ મહેતા છે, જે બહુ ઓછા લોકો જાણે છે. ઝીલ મહેતા સોશિયલ મીડિયા તરફ ખૂબ જ એક્ટિવ રહે છે.તે તેની તસવીરો શેર કરતી રહે છે સોનુ પહેલા કરતા ઘણી બદલાય ગઈ છે અને ખૂબ જ સુંદર બની ગઇ છે. ઝીલ મહેતાએ થોડા દિવસો પહેલા તેના ગાલ પર ટેટુવાળા ફોટા શેર કર્યા હતા.જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે 13 વર્ષની ઉંમરે ઝીલ મહેતા એ ટીવી શોમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો જેથી તે પોતાનો અભ્યાસ પૂરો કરી શકે. અને હવે ઝીલ એ તેની ગ્રેજ્યુએશન ડિગ્રી પૂર્ણ કરી છે.ઝીલ મહેતાએ પોતાની 10માં ધોરણની પરીક્ષાને કારણે ‘તારક મહેતા..’ સીરિયલ છોડવાનું નક્કી કર્યું હતુંઝીલ મહેતાએ પોતાની 10માં ધોરણની પરીક્ષાને કારણે ‘તારક મહેતા..’ સીરિયલ છોડવાનું નક્કી કર્યું હતું.ઝીલ મહેતાએ નવ વર્ષની ઉંમરે ‘તારક મહેતા..’માં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલે લગભગ ચાર વર્ષ સુધી આ શોમાં કામ કર્યું હતું. ત્યારબાદ અભ્યાસને કારણે તેણે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો.

હવે, ઝીલ 18 વર્ષની થઈ ગઈ છે. ઝીલએ કહ્યું હતું કે ‘તારક મહેતા..’ શો સાથે સંકળાયેલી તમામ યાદો તેને યાદ છે. આ શોએ તેને પૈસા અને પ્રસિદ્ધિ અપાવી હતી. જોકે, તે એક્ટિંગને બદલે અભ્યાસ પર ધ્યાન આપવા માંગતી હતી. આથી જ 14 વર્ષની ઉંમરે તેણે આ શો છોડવાનું નક્કી કર્યું હતું. બોર્ડ એક્ઝામમાં તેને 93.33% પર્સેન્ટેજ આવ્યાં અને તેને પોતાના નિર્ણય પર ગર્વ થયો હતો.

સાયન્સને બદલે લીધું કોર્મસઃ

ઝીલે કહ્યું હતું કે બોર્ડ એક્ઝામમાં 93.33% આવ્યા બાદ બધાને એમ જ લાગતું હતું કે તે મેડકિલમાં જશે અને ડોક્ટર બનશે. જોકે, તેને પણ મેડિકલમાં જવું હતું પરંતુ પછી તેણે કોર્મસ લીધું. હાલમાં તે NMMIS યુનિવર્સિટીમાંથી બીબીએ કરે છે. તે વિદેશમાં જઈને MBA કરવા માંગે છે. જોકે, હજી સુધી તેણે નક્કી નથી કર્યું કે તે ફાયનાન્સ કે પછી માર્કેટિંગમાં એમબીએ કરશે.

About Admin

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *