Breaking News

તારક મહેતામાં આવતા બબીતાજીને ખૂબ જ પ્રિય છે આ એક વસ્તુ,જાણીને નહીં થાય વિશ્વાસ,જાણો શુ છે….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને તેમજ આજે હુ તમને તારક મહેતામાં આવતા બીબીતાજી વિશે જણાવવા જઈ રહ્યો છું અને તેની સાથે જ તેમની તસવીરોને જોઈને તમે પણ વિચારમાં પડી જશો અને તેમજ બીબીતાજીને આ એક વસ્તુ ખૂબ જ પસંદ છે જેના વિશે પણ આજે આપણે જાણીશું તો આવો જોઈએ આ તસવીરો અને તેની સાથે જ તેના વિશે આજે આપણે જાણીશું.

ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે. આ પ્રખ્યાત ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજી ના પાત્રથી જાણીતી એક્ટ્રેસ મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેમજ કહેવામા આવ્યું છે કે આ બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર રેગ્યુલર ફોટોગ્રાફ્સ શેર કરતી રહે છે અને તેમજ હાલમાં જ મુનમુન દત્તાએ કુશન એટલે કે તકિયા સાથેનો એક ફોટોગ્રાફ શેર કર્યો છે તે પણ આજે અહીંયા જોઈશું.

તેમજ આ મુનમુન દત્તાએ શેર કરેલા આ ફોટોગ્રાફમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર રાજ અનડકટ ઉર્ફે ટપ્પુએ પણ કોમેન્ટ કરી છે અને તેમજ જેમાં બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા કંઈક આ પ્રકારે રિપ્લાય કર્યો છે તેવું પણ અહીંયા જણાવ્યું છે આ સિવાય બબીતાજી ઉર્ફે મુનમુન દત્તાએ પૂનાની યાદોના નામે પણ કેટલાંક ફોટોગ્રાફ્સ શેર કર્યા છે કે જેમાં તેઓ વરસાદી વાતાવરણમાં ધાબા પર બેઠી હોવાનું જણાવ્યું છે તમે તસ્વીરમાં જોઈ પણ શકો છો.

તેની સાથે જ આ જેઠાલાલ બબીતાજીને મનાવવા માટે તેણીના ઘરે ગુલદસ્તો લઈને પહોંચી જાય છે અને બબીતાને રીક્વેસ્ટ કરે છે કે તેણી બંગાળીમાં ન બોલે તેમ થશે તો જેઠા લાલ તેમને સમજી નહીં શકે અને તેમની વચ્ચે વાત નહીં થઈ શકે તો બબીતા જવાબ આપે છે કે જેઠાલાલે પણ બંગાળી શીખી લેવું જોઈએ અને તેમજ કહેવામા આવ્યું છે કે જેઠાલાલ જણાવે છે કે તમે મને બંગાળી શીખવો પણ તેમજ આ જેઠાલાલ બબીતાજીને જણાવે છે કે તેમને બંગાળીની એક લાઈન આવડે છે જે બચ્ચનજીએ તેમની એક ફીલ્મમાં બોલી હતી તેવું પણ જણાવ્યું છે.

જે છે આમી તોમાકે ભાલોબાશી. આ લાઈન બોલતાં જ ઐયર ઘરમાં પ્રવેશે છે અને તે આ આંભળી લે છે. આ સાંભળીને તે જેઠાલાલ પર ભારે ગુસ્સે થાય છે. અને ઐયર જેઠાલાલને જણાવે છે કે તેનો અર્થ આઈ લવ યુ થાય છે ત્યારે જેઠાલાલ ભોંઠા પડી જાય છે અને સાથે સાથે ચોંકી પણ ઉઠે છે. હવે આ લોકો વચ્ચેની ગેરસમજ ક્યારે અને કેવી રીતે દૂર થશે તે તો શોને જોવાથી જ ખબર પડશે પણ તેમાં પણ તમને ભરપૂર મનોરંજન મળી રહેશે.

2008થી સતત આ શો ટીઆરપીમાં પોતાનુ સ્થાન બનાવતો આવ્યો છે. જેઠા લાલ એટલે કે દીલીપ જોશી આ સીરીયલ સાથે પહેલેથી જ જોડાયેલા છે તો બબીતાનું પાત્ર ભજવી રહેલી મુનમુન સેન પણ પહેલાં દીવસથી આ શો સાથે જોડાયેલી છે. આમ તો શોમાં બબીતાજીને સિમ્પલ બતાવામાં આવ્યા છે પણ વાસ્તવમાં તેણી અત્યંત ગ્લેમરસ જીવન જીવી રહી છે અને સોશિયલ મિડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

મુનમુન દત્તા સિરિયલોમાં આવ્યા પહેલાં મોડેલિંગ પણ કરતી હતી. તેણી અત્યાર સુધીમાં ઘણી બધી ટીવી ચેનલો તેમજ મેગેઝીન્સના કવર પર જોવા મળી છે. અને તેણીને દરેક જગ્યાએ સફળતા મળી છે. તેણીએ મોડેલીંગ બાદ એક્ટિંગમાં પોતાની કિસ્મત અજમાવી અને તેમજ આ પહેલાં હમ સબ બારાતીમાં પણ કામ કરી ચૂકી છે અને કહેવામા આવ્યું છે કે આ તારક મહેતા માટે પણ દીલીપ જોશીએ જ મૂનમૂનનું નામ સજેસ કર્યું હતું. 2005માં તેણી કમલ હાસન સાથે મુંબઈ એક્સપ્રેસમાં પણ જોવા મળી હતી. ત્યાર બાદ તેણી 2006માં આવેલી ફિલ્મ હોલીડેમાં પણ જોવા મળી હતી.

તેમજ અંતે કહેવામા આવ્યું છે કે આ મુનમુન દત્તાનો જન્મ પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જિલ્લામાં થયો હતો અને તેની સાથે જ આ મુનમુને પૂણે ખાતે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તેમજ તેણીએ અંગ્રેજી વિષમાં પોસ્ટગ્રેજ્યુએશન કર્યું છે.

અને ત્યાર બાદ તેણી મુંબઈ આવી હતી અને તેની સાથે જ તેણીએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેણી ક્યારેય એક્ટિંગમાં કેરિયર નહોતી બનાવવા માગતી પણ તેણી તો ડૉક્ટર બનવા માગતી હતી. તેને સમય મળે ત્યારે તેણી અભ્યાસ કરવાનું છોડતી નથી તેણીના ફોનમાં પણ અભ્યાસને લગતી એપ્લીકેશનો ડાઉનલોડ કરેલી છે.

About Admin

Check Also

91 વર્ષની ડોસીએ મિત્રના યુવાન પુત્ર સાથે કર્યા લગ્ન, પછી હનીમૂન પર જે થયું તે કોઈ માની ન શકે..

જ્યારે એક છોકરો અને છોકરી લગ્ન કરે છે ત્યારે તેમની વચ્ચે ઉંમરમાં બહુ અંતર હોતું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *