મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું તમને આ મીરાંબાઈનો કિરદાર નિભાવવા વાળી અભિનેત્રી વિશે જણાવવાનો છું અને તેમજ આ પહેલા નો ટાઈમ બીજો હતો પણ અત્યાર ની સિરિયલ્સ માં કામ કરી રહેલા મુખ્ય કલાકારો લોકો નું ધ્યાન પોતાની તરફ અવશ્ય ખેંચે છે.
અને તેમજ આ લોકો તેને જ જોવાનું પસંદ કરે છે અને એના જ નામ ના વખાણ પણ કરે છે.સમય ની સાથે સાથે લોકો ની પસંદ પણ બદલતી જાય છે અને તેની સાથે જ હવે ટીવી પર ખાલી અભિનેતાઓ કે અભિનેત્રીઓ ને જ નહીં પણ નાના બાળકો ને પણ વધુ પસંદ કરવામાં આવે છે.
તેમજ અહીંયા કહેવામા આવ્યું છે કે હવે નાના બાળકો બધા ના દિલો પર કબજા કરવા લાગ્યા છે અને તેમજ આ સાથે જ જણાવ્યું છે કે આ સિરિયલ્સ માં મુખ્ય કિરદાર કરતા ચાઈલ્ડ આર્ટિસ્ટ લોકો નું પૂરું ધ્યાન તેના પર ખેંચી લે છે તેવું જણાવ્યું છે અને તેમજ આ બાળકો ની એકટિંગ સામે મોટા મોટા કલાકાર ઝૂકી જાય છે અને સાથે જ આ બૉલીવુડમાં ઘણા એવા સ્ટાર છે જેઓએ તેના કરિયર ની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી છે અને તેની સાથે જ કહેવામા આવી રહ્યું છે કે તે કલાકારો બાળપણથી જ આ દુનિયા માં જીવી ને હવે આ વિસ્તાર માં રાજ કરે છે.
તેમજ જે નાનપણમાં તેઓની એક્ટિંગ જોઈને લોકો સમજી ગયા હતા કે મોટા થઇ ને તેઓ જરૂર તેમી અલગ છાપ પાડશે તેવું અહીંયા જાણવા મળી આવ્યું છે અને તેમજ તમને એનડીટીવી પર આવતું સિરિયલ મીરાંબાઈ તો યાદજ હશે અને સાથે જ માનવામાં આવે છે કે આ સિરિયલ માં એક નાની છોકરી હતી જે મીરાંબાઈ નો કિરદાર નિભાવતી હતી અને તેમજ આ બાળકી એ મીરાંબાઈ ના કિરદાર થી દર્શકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી હતી.આ સિરિયલ પછી તે પરવરીશ કુછ રંગ પ્યારકે એસે ભી અને શૃંગાર એક સ્વાભિમાન જેવા ઘણા શો માં નજરે આવી હતી.
પણ ત્યારબાદ અહીંયા કહેવામા આવ્યું છે કે જેટલી લોકપ્રિયતા તેને મીરાંબાઈ ના કેરેકટર માં મળી તેટલી આમાં ન મળી અને તેમજ આ મીરાંબાઈ સિરિયલ બંધ થયા ના ઘણા વર્ષો વીતી ગયા છે અને સાથે સાથે જ અહીંયા જણાવ્યું છે કે આ સમયમાં મીરાંબાઈ નો કિરદાર નિભાવવા વાળી આ ચાઈલ્ડ એક્ટ્રેસ આખી બદલાઈ ગઈ છે તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવી છે.
ખુબજ બદલાઈ ગઈ છે મીરાંબાઈ.
તેમજ તમને જણાવી દઈએ કે આ મીરાંબાઈ એ મીરા નો કિરદાર કરવા વાળી અભિનેત્રી નું નામ આશિયા ભાટિયા છે અને તેમજ તે હાલમાં ખૂબ જ બદલાઈ ગઈ છે.
અને સાથે જ આ આશિયાનો જન્મ 15 ડિસેમ્બર 1995 ના દિવસે થયો હતો અને તેમજ તમને એ પણ જણાવી દઈએ કે મીરાંબાઈ સિરિયલ બંધ થયા ના ઘણા બધા વર્ષો વીતી ગયા છે અને તેમજ તે આ વર્ષો માં તે ઘણી મોટી પણ થઈ ગઈ છે જેની જાણ કરવામાં આવી છે અને આ વર્ષો માં આશિકા નો લુક પણ ખુબજ બદલાઈ ગયો છે.
જ્યારે મીરાંબાઈ સિરિયલ માં આશિકા નજરે આવી હતી ત્યારે તે નાની હતી આજે તે 22 વર્ષ ની થઈ ગઈ છે અને અહીંયા જણાવ્યું છે કે તે ખુબજ સુંદર અને ગ્લેમરસ દેખાવા લાગી છે અને આગળ જણાવતા આજની આ પોસ્ટ ના અમે તમારા માટે આશિકાની કેટલીક લેટેસ્ટ તસવીરો લઈને આવ્યા છીએ જે તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય અને તેમજ આ તસવીરો જોઈને તમે પણ કહેશો કે આશિકા માં પહેલા કરતા વધારે બદલાવ આવ્યો છે.
અને આ આશિકા ની લેટેસ્ટ તસવીરો જોઈને ચોક્કસ તમે તેને ઓળખી પણ નહીં શકો અને તેના દિવાના થઇ જશો અને તમે એ વિચારવા પર મજબૂર થઈ જશો કે શું આજ એ છોકરી છે જેણે મીરાંબાઈ સિરિયલ માં બધાનું દિલ જીતી લીધું હતું જેની આપણે સરીરીતે ખબર હશે જ તો જુઓ આ આશિકા ભાટિયાની કેટલીક લેટેસ્ટ તસવીરો જેને તમે ક્યારેય નહી જોઈ હોય.