Breaking News

વહેલી જવાન અને સુંદર થવા માટે આ અભિનેત્રી લેતી હતી ઇન્જેક્શન, માત્ર 16 વર્ષની ઉંમરેજ બનાવી ચુકી હતી 25 જેવી ફિગર……

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આ માહિતિ હું બોલીવુડની એક એવી અભિનેત્રી વિશેની છે કે જે યુવાન થવા માટે ઇન્જેક્શન લેતી હતી અને તેમજ બોલિવૂડ અભિનેત્રીઓના સંબંધો ઘણી વાર સાંભળવામાં આવે છે અને કહેવામાં આવ્યું છે કે આજે અમે તમને દક્ષિણની સુંદર અને બોલ્ડ અભિનેત્રી હંસિકા મોટવાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને યુવાન થવા માટે ઇન્જેક્શન લીધું હતું.

ફિલ્મ જગતમાં આપવા-લેવાની પ્રક્રિયા ચાલુ છે અને તેમજ એકબાજુ આપણા કલાકારો હોલીવુડ જઈને કામ કરી રહ્યા છે તો બીજી બાજુ હોલીવુડના કલાકાર પણ ભારતીય ફિલ્મોમાં પહેલા કરતા વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે આ જ રીતે દક્ષિણ ભારતીય કલાકાર પણ હિન્દી ફિલ્મોમાં અને અમારા અહીંના કલાકાર ક્ષેત્રીય ભાષાઓની ફિલ્મોમાં કામ કરતા જોવા મળી રહ્યા છે અને તેમજ આપણી ત્યા જે કલાકાર હિન્દી ફિલ્મોમાં સફળ નથી થતા તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં જોવા મળે છે અને જણાવ્યું છે કે થોડા દિવસો પહેલા હંસિકા વિશે એવા સમાચાર છાપવામાં આવ્યા કે તે તેલુગુ ફિલ્મો ઉપરાંત તમિલ ફિલ્મો પણ કરી રહી છે તેવી પણ જાણ કરી હતી.

તેની સાથે જ જણાવ્યું છે કે તાજેતરમાં જ તેણે એક તમિલ ફિલ્મ માટે સાઈન કરવામાં આવી છે અને તેમજ તેના કહેવા મુજબ જણાવ્યું છે કે તેણે કલાકાર ઈમરાન ખાન સાથે એક ફિલ્મ સાઈન કરી છે પણ હાલ તે એના વિશે વધુ બતાવવાની ના પાડે છે અને તેમજ ગયા મહિને એટલેકે ઓગસ્ટમાં હંસિકા 18 વર્ષની થઈ છે અને કહેવામા આવ્યું છે કે તે પોતાના જન્મદિવસ પર એ અનાથાલય ગઈ હતી અને તેમજ સાંજે તેણે મિત્રોને પાર્ટી પણ આપી હતી.

તેણે રૂત્વિક રોશન અને પ્રીતિ ઝિન્ટા સાથે ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ માં અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી, જેમાં તે બાળ કલાકાર તરીકે જોવા મળી હતી અને તેની અભિનયને લોકોએ પસંદ કરી હતી. રિતિક રોશનની સુપરહિટ ફિલ્મ વર્ષ 2003 માં આવી હતી. આ ફિલ્મ પછી, તે 4 વર્ષ સુધી એક પણ ફિલ્મમાં કામ કરી શકી ન હતી, આ પછી, વર્ષ 2007 માં, તે આપકા સુરુર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાની લવ લાઈફ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે 14 વર્ષનો હતી ત્યારે તેનો એક બોયફ્રેન્ડ હતો પણ હાલમાં તે એક ફિલ્મ અભિનેતાને ડેટ કરી રહી છે અને આ દિગ્દર્શક સીલમ્બરસન, હન્સિકાનો જન્મ 9 ઓગસ્ટ 1991 ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો. આજે પણ તેના લગ્ન 29 વર્ષની ઉંમરે થયા નથી અને અત્યારે તેનું ધ્યાન તેની કારકિર્દી પર છે અને તેમજ લગ્ન કરવાની કોઈ યોજના નથી.આજે તેને દક્ષિણ ભારતની સુપરસ્ટાર અભિનેત્રી કહેવામાં આવે છે. તેણે 5 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કામ શરૂ કર્યું હતું. 2007 માં હંસિકા મોટવાણી હિમેશ રેશમિયાની ફિલ્મ આપ કા સુરુરમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં હતી. તેને ફિલ્મમાં જોઈને બધા ચોંકી ગયા હતા. કારણ કે તે સમયે હંસિકા માત્ર 16 વર્ષની હતી.

 

એક રિપોર્ટ અનુસાર હંસિકા મોટવાણીની માતા ડોક્ટર છે. તેનો ફાયદો ઉઠાવતા, તેણે ઝડપથી જુવાન બનવા માટે હોર્મોનલ ઇન્જેક્શન લીધાં હતા. જેના કારણે તે 16 વર્ષની ઉંમરે 21 વર્ષની દેખાવા લાગી હતી.તમને એ જાણીને આશ્ચર્ય થવું જોઈએ કે તેણે જુવાન દેખાવા માટે હોર્મોનલ ઇન્જેક્શનનો આશરો લીધો છે, હા તમે તે બરાબર સાંભળ્યું છે. ભાગ્યે જ કોઈ અભિનેત્રી હશે કે જેણે આવું કર્યું હોય પણ આ હંસિકાએ મીડિયા સમક્ષ આ વાતનો ખુલાસો કર્યો હતો.હંસિકા મોટવાણીને દક્ષિણ ભારતીય સિનેમામાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર છે. આ અભિનેત્રી દક્ષિણ ભારતીય સિનેમામાં ખુબ ફેમસ છે.

 

બોલીવુડમાં, તેણે સુરુર નામની ફિલ્મથી પ્રવેશ કર્યો હતો અને તેમજ તેણે ઘણી ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે.તેની સાથે જ આ લેખના અંતમાં એવું પણ કહેવામા આવ્યું છે કે 16 વર્ષની ઉંમરે જ તેણે તેલુગુ ફિલ્મની શરૂઆત પણ કરી હતી અને ત્યારબાદ એવું પણ કહેવામા આવ્યું છે કે આ ટેલિવિઝનની પ્રખ્યાત શકલાકા બૂમ બૂમ, દેશમેં નિકલા હોગા ચાંદ જેવી ઘણી ટેલિવિઝન શ્રેણીમાં કામ કરીને પણ દરેકને તેની અભિનયથી પ્રભાવિત કર્યા હતા અને તેમજ આજે તે કરોડોના દિલ પર રાજ કરે છે અને તેમના ઘણા ફ્રેન્સ પણ છે તેવું જણાવવામાં આવ્યું છે.

About Admin

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *